વરમાનગર થી નારાયણ સરોવર જતી જી એસ આર ટી સી ના નિયમો થી લોકોને હાલાકી ભોગવવી પડી રહી તેવું સ્પષ્ટ રીતે ચાલી રહ્યું છે

image-178
 વરમાનગર થી નારાયણ સરોવર જતી જી એસ આર ટી સી ના નિયમો થી લોકોને હાલાકી ભોગવવી પડી રહી તેવું સ્પષ્ટ રીતે ચાલી રહ્યું છે 
જ્યારે બંસ ની અંદર નોટિસ બોર્ડ મુકવામાં આવ્યો હોય 15 . દિવસ નું ભાડું ચુકવણી કરો 30 દિવસ ની મુસાફરી કરો આવું નોટિસ આપી હોય આ નોટીસ નાં નિયમો અંનુસાર મુસાફરો ને બંસ બેસાડવામાં આવે ખોટું ગુજર નગરી જેવા નામો કરી લોકોને હાલાકી નો શિકાર બનવું પડે છે 
હાલમાં એક નારાયણ સરોવર નાં રહેવાશી કુંભાર ઓસમાણ નાથા જેમનું કોઈ સનતાન નથી જેને છેલ્લા 15દિવસો થી માંગરોળ નારાયણ સરોવર રૂટની બસ સવારે પાંચ વાગ્યે આવતી એમને મનાઈ કરી બસમાં મુસાફરી દરમિયાન ઉતારવા માં આવતા નજરે પડ્યા છે તો તાત્કાલિક ધોરણે નવાં નીયમોને હટાવી આવું કરતુતવ ન કરે જેનાથી ગરીબ પરિવારોને આર્થિક મુશ્કેલી ભોગવવી પડે નહીં તેવી માંગ ઉઠી છે 

લિ જાગૃત નાગરિક સામતદાન વી ગઢવી વરમાનગર પાનધ્રો તા-લખપત જી-કચ્છ