ભચાઉ તાલુકાના ભત્રીજાએ જાહેરમાં પોતાના જ મોટા બાપુ ની હત્યા કરી

ભચાઉ તાલુકાના ભત્રીજાએ જાહેરમાં પોતાના જ મોટા બાપુ ની હત્યા કરી મળતી માહિતી અનુસાર ભચાઉ તાલુકાના વોંધ ગામેથી ચોકાવનારી ઘટના સામે આવી છે એક ભત્રીજાએ પોતાના જ મોટા બાપુ પર ફાઇલિંગ કર્યા હોવાનું સામે આવી રહ્યું છે આ ઘટનામાં 85 વર્ષ હરિદાસ સાધુનું મોત નીપજ્યું હોવાનું જાણવા મળી રહ્યું છે ઘટનાની જાણ થતા પોલીસનો કાફલો તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી સમગ્ર મામલે તપાસ હાથ ધરી છે જાહેરમાં ઘટના બનતા આજુબાજુના વિસ્તારમાં ચકચાર મચી