સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને AIMIM રાષ્ટ્રીય અધ્યક્ષ પ્રચાર અર્થે અસદુદ્દીન ઓવેસિ ભૂજ ખાતે

ભુજ ખાતે AIMIM ના રાષ્ટ્રીય અધ્યક્ષ અસદુદ્દીન ઓવેસિનો આગમન ભુજના મોટાપીર ચાર રસ્તા પર જાહેર સભાનું ભવ્ય આયોજન સભા સ્થળ પર માનવ મહેરામણ ઉમટ્યો ભુજ ખાતે AIMIM ના રાષ્ટ્રીય અધ્યક્ષ અસદુદ્દીન ઓવેસિ સ્વાગત કરાયું