દેશમાં ચોમાસું વહેલું દસ્તક દેશે,સમય પહેલા વરસાદ …’, દેશમાં ચોમાસું વહેલું દસ્તક દેશે

copy image

copy image

દેશના વિવિધ ભાગોમાં પારો 44 અને ક્યાંક તો 45 ડિગ્રીને પાર પણ પહોંચી ગયો છે અને હવામાન તંત્રએ આવનારા દિવસોમાં ગરમી વધવાની ચેતવણી આપી છે ત્યારે ઉકળાટ વચ્ચે આશ્વાસન આપતા સમાચાર મળી રહ્યા છે કે , ભારતમાં ચોમાસું વહેલુ આવશે. સૂત્રો દ્વારા મળતી માહિતી અનુસાર . ચાલુ વર્ષે દક્ષિણ-પશ્ચિમ ચોમાસું તેના સામાન્ય સમયથી પહેલાં આવી શકે તેમ લાગી રહ્યું છે. મે મહિનાના અંત સુધીમાં દક્ષિણ ભારતના અનેક ભાગોમાં સારો વરસાદ પડી શકે છે.