Paytm બેન્કનું લાઇસેન્સ રદ
copy image

Paytm બેન્કનું લાઇસેન્સ રદ કરાયું સૂત્રો દ્વારા મળતી માહિતી અનુસાર rbi દ્વારા paytm પેમેન્ટ્સ બેન્ક લિમિટેડનું લાઇસેન્સ રદ કરાયું માહિતી અનુસાર નિયમોના ઉલ્લંઘન અને જમા કરનારાઓના હિતને નુકસાને કારણે આ નિર્ણય લેવામાં આવ્યો છે આ દરમિયાન હવે બેન્ક કોઈપણ બેન્કિંગ કાર્ય કરી સકશે નહીં