ધોળાવીરાની 20 વર્ષીય યુવતીએ ખાવડામાં ગળેફાંસો ખાઈ જીવ ટૂંકાયું
copy image

ધોળાવીરાની 20 વર્ષીય યુવતી ભારતીબેન નીખીલભાઈ સોલંકીએ રાત્રે ખાવડામાં ગળેફાંસો ખાઈ જીવ ટૂંકાવી લીધો હતો. ગઈકાલે રાતે 10:30 વાગ્યાના અરસામાં ખાવડાના પંઢા ફળિયામાં ભારતીબેને કોઈ અગમ્ય કારણે ગળેફાંસો ખાઈ લેતાં તેને સારવાર અર્થે ખાવડાની સરકારી હોસ્પિટલ લઈ ગયા બાદ ભુજની જી.કે. જનરલ હોસ્પિટલ ખસેડતા ફરજ પરના તબીબે મૃત જાહેર કર્યા હતા