કચ્છના રાપર તાલુકાના અમરાપર ગામમાં એક હૃદયદ્રાવક ઘટના :તળાવમાં નહાવા ગયેલા ચાર કિશોરોમાં થી 1 નું ડૂબીજવાથી મોત

image-304

કચ્છના રાપર તાલુકાના અમરાપર ગામમાં એક હૃદયદ્રાવક ઘટના

તળાવમાં નહાવા ગયેલા ચાર કિશોરોમાં થી 1 નું ડૂબીજવાથી મોત

હરિ દજા ભાઈ કોળીનામના 15 વર્ષીયબાળકનું મોત

હરિ દજાભાઈ કોળીનો લપસીને ઊંડા પાણીમાં ડૂબી ડૂબી જતાં મોત

ભચાઉ ફાયર ટીમ ઘટના સ્થળે પહોંચી કેમેરાની મદદ થી શોધ ખોળ હાથ ધરી

3 કલાકની મહેનત બાદ બાળકનું મૃતદેહ મળ્યો

રાપર પોલીસે આગળની તપાસ હાથ ધરી