ભુજ ચાકી જમાત ખાના માં આયોજન કરવામાં આવ્યું હતું

આજ રોજ તા.30//04/2026 ના રોજ
અખીલ કચ્છ ચાકી સમાજ ની. કારોબારી મીટીંગ યોજાઈ હતી તેમાં હાજી આદમ ભાઇ બી ચાકી ના અધ્યક્ષાએ આજ રોજ સવૅ નિમિત્તે હાજી રમજાનભાઇ અહેમદ કારા ની કાર્યકારી પ્રમુખ તરીકે વરણી થઈ હતી બાદ સમૂહ લગ્ન અને સમાજ સુધારક ચર્ચાઓ થઈ હતી
જેમાં
ચાકી હાજી આદમ બી ભુજ

ચાકી હાજી રમજાન ભાઈ મુન્દ્રા

ચાકી હાજી દુલા ભા ભુજ

ચાકી કાસમ ભાઈ
કાંડાગરા

ચાકી મોહમદ ભાઈ માંડવી

ચાકી યાસીન ભાઈ
દુધઈ

ચાકી અબ્દુલ્લા ભારાપર

ચાકી રોશન ભાઈ ભુજ

ચાકી અનવર ભાઈ

ચાકી અનવર ભાઈ નખત્રાણા

ચાકી અબ્દુલ્લા વિરાણી

ચાકી ઈસ્માઈલ ભુજ

ચાકી સલીમ ભાઈ કલ્યાણપર