ચુંટણી પરિણામો પછી હવે પક્ષ વિરોધ્ધી પ્રવૃતિ કરનાર સામે કાર્યવાહી
copy image

ચુંટણી પરિણામો પછી હવે પક્ષ વિરોધ્ધી પ્રવૃતિ કરનાર સામે કાર્યવાહી
કોગ્રેસે નખત્રાણા, અબડાસા સહિતના વિસ્તારના હોદ્દેદારોને સસ્પેન્ડ કર્યા
પોકાર પરિવાર,ઇકમાલ મંધરા સહિત ત્રણ તાલુકા માટે કાર્યવાહી કરી
પક્ષ વિરોધ્ધી પ્રવૃતિ બદલ છ વર્ષ માટે પાર્ટીમાં સસ્પેન્ડ કર્યા
આ વિસ્તારમાં કોંગ્રેસના સારા પરિણામ ન આવ્યા બાદ ફરિયાદના આધારે કાર્યવાહી