ગુજરાતમાં ૨૪ કલાકમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી

ગુજરાતમાં ૨૪ કલાકમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી હવામાન વિભાગ મુજબ સાયક્લોનિક અને ટૂફ સિસ્ટમ સક્રિય થતાં રાજ્યમાં આવતા ૨૪કલાકમાં હળવાથી મધ્યમ વરસાદ વર્ષવાની શક્યતા છે. મળતી માહિતી અનુસાર કચ્છ, મોરબી ,રાજકોટ,ભાવનગર,અમદાવાદ તેમજ બોટાદ સહિતના વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદ પડશે તેમજ અમદાવાદ માં વાદળછાયું વાતાવરણ રહેશે.