નખત્રાણાના મંજલ દેશલપર વચ્ચે સર્જાયો અકસ્માત

નખત્રાણાના મંજલ દેશલપર વચ્ચે સર્જાયો અકસ્માત

માજીરાઈ ફાટક પાસે કાર અને ટ્રક વચ્ચે અકસ્માત

અકસ્માતમાં 4 લોકો ઇજાગ્રસ્ત

ઇજાગ્રસ્તતો ને સારવાર માટે ભુજ ખસેડાયા

2 લોકોને ગંભીર ઇજાઓ થઈ હોવાનું જાણવા મળ્યું

અકસ્માતમાં કારમાં ભારે નુકસાન પહોંચ્યું

ભુજ-નખત્રાણા હાઇવે પર સર્જ્યો અકસ્માત