કરછ જિલ્લામાં બાગાયતી ખેતી કરતાં અને કરવા માંગતા ખેડુતો માટે નવી બે યોજનાઓ અમલી
નાણાકીય વર્ષ ૨૦૨૬-૨૭ માટે બાગાયત ખાતાની કચ્છ જિલ્લાના તમામ બાગાયતદાર ખંડુતોને જણા નવીન બે યોજનાઓ માટે ૧). કુળપાકોમાં ફિલ્ડ કવર થકી ગુણવત્તાયુકત ઉત્પાદન મેળવવાનો કાર્યક્રમ માટે એકમ ખર્ચ: ૫,૦૦,૦૦૦ પ્રતિ એકમ/સ્ટ્રકચર (૧.૦૦ હેક્ટર વિસ્તાર માટે) ધ્યાને લઈ એકમ ખર્ચના ૪૦ % અથવા મહત્તમ રૂ. ૨,૦૦,૦૦૦ પ્રતિ હેકટર સહાય મળવા પાત્ર રહેશે. વધુમાં એકમ/સ્ટ્રકચર ૦.૨૦ હેક્ટરથી વધુમાં વધુ ૧.૦૦ હેક્ટર આપવાની રહેશે. ૨). બહુસ્તરીય પધ્ધતિથી ફળ પાકોનો વાવેતર વિસ્તાર વધારવાનો કાર્યક્રમ માટે સહાય હેઠળ વિસ્તારમાં બનાવવાનું રહેશે. પ્રરિટા બેઝ મુજબ સહાય આપવાની સહાય હેઠળ અતિવનિષ્ટ ખેતી પધ્ધતિથી એક થી વધુ ફળપાકનું વાવેતર કરવાનું રહેશે. જેમાં ખેડુતોને પાકવાર નિયત થયેલ પ્રતિ રોપા/કલમ /ટીસ્યુ રોપા દીઠ ખરેખર થયેલ ખર્ચ બે માંથી જે ઓછું હોય તે ધ્યાને લઈ વાવેતર કરેલ રોપા/કલમો મુજબ સહાય મળશે. આ યોજનામાં આ ઉપરાંત રોપા/કલમોના વાવેતર પર ઈનપુટ/લેબર ખર્ચ માટે પ્રતિ હેકટરે ૧૦,૦૦૦ રૂપિયાની પ્રો ‘રેટા બેઝ પ્રમાણે સહાય મળવા પાત્ર રહેશે. આ યોજના અંતર્ગત ખાતા દીઠ/લાભાર્થી દીઠ વાવેતર માટે મહત્તમ ૪.૦૦ કે. સુધી સહાય મળવા પાત્ર થશે. વગેરે જેવા કુલ ૭૨ ઘટક માટે સહાય મેળવવા તા.૨૪/ ।.૨૪/૦૭/૨૦૨૬ સુધી દિવમ-૧૪ માટે નવીન આઈ- ખેડુત પોર્ટલ (૨.૦) ઓનલાઇન અરજી કરવા માટે ખુલ્લુ મુકવામાં આવેલ છે.
આ બાગાયતી સહાય મેળવવા ઈચ્છુક ખેડૂતોએ નવીન આઇ- ખેડુત પોર્ટલ (૨.૦) માં આપેલ યુઝર મેન્યુઅલ મુજબ ઔનલાઇન અરજી કરવા આથી જાહેર હિતમાં સુચીત કરવામાં આવે છે. જેની સર્વે ખેડુતોએ નોંધ લેવી. યોજનાની ટૂંકી વિગતો આઈ-ખેડૂત પોર્ટલ પર ઉપલબ્ધ છે