કચ્છના રેલવે મુસાફરો માટે મોટા સમાચાર

રેલવે બોર્ડે ભુજ જતી અને ભુજથી આવતી સાત મહત્વની ટ્રેનોના સંચાલનમાં મોટો ફેરફાર મંજૂર કર્ય ગાંધીધામ ખાતે રેક રિવર્સલની પ્રક્રિયા ટાળવા હવે ટ્રેનો ગાંધીધામ કેબિન–ગોપાલપુર–ભુજ રૂટ પરથી દોડશેગાંધીધામના બદલે ગોપાલપુર ખાતે કોમર્શિયલ સ્ટોપેજ આપવામાં આવશે દાદર–ભુજ, બાંદ્રા ટર્મિનસ–ભુજ, ભુજ–પુણે, ભુજ–શાલીમાર અને અમદાવાદ–ભુજ નમો ભારત રેપિડ રેલ સહિત કુલ સાત ટ્રેનોમાં ફેરફાર અમલમાં આવશે રેલવે બોર્ડના 15 જુલાઈ, 2026ના આદેશ મુજબ એડવાન્સ રિઝર્વેશન શરૂ થાય તે પહેલાં જ નવી વ્યવસ્થા અમલમાં મૂકવામાં આવશે