ગાંધીધામના ગળપાદર વિસ્તારમાં શરાબ હસ્તગત કરાયો

daru

copy image

copy image

 ગાંધીધામના ગળપાદરમાં આવેલા રાજવીનગરમાં પોલીસને પૂર્વ બાતમી મળતા રેડ પાડવામાં આવી હતી સૂત્રો માંથી પ્રાપ્ત માહિતી મુજબ કાર્યવાહી દરમ્યાન મકાન નંબર 65માં રૂા. 23,505નો શરાબ હસ્તગત કરાયો હતો, પણ આરોપી ગેરહાજર મળ્યો હતો. આગળની વધુ તપાસ પોલીસે હાથ ધરી છે