પડાણાની મિની પંજાબ હોટેલ પાછળ પડાણાથી ગળપાદર જતા માર્ગ પાસે રૂા. 74,400નો દારૂ જપ્ત કરાયો

daru2

copy image

copy image

પડાણાની મિની પંજાબ હોટેલ પાછળ પડાણાથી ગળપાદર જતા માર્ગ પાસે ઝાડીમાં સુત્રો માથી પ્રાપ્ત થતી માહિતી મુજ્બ પોલીસ દ્વારા રેડ પાડવામા આવી હતી. તે દરમ્યાન અહીં દારૂ સંતાડી સગેવગે કરવાની ફિરાકમાં રહેલા ઇસમની પોલીસે અટક કરી અહીંથી રૂા. 74,400નો દારૂ જપ્ત કરવામા આવ્યો હતો. આગળની વધુ તપાસ પોલિસે હાથ ધરી છે.