જગદીશભાઈ વિશ્વકર્માજીના જન્મદિને માનસિક દિવ્યાંગો સાથે અનોખી રીતે ઉજવણી

ગુજરાત પ્રદેશ ભાજપ અધ્યક્ષ શ્રી જગદીશભાઈ વિષકમાંજીના જાન્મદિન નિમિત્તે કચ્છ જિલ્લા ભાજપ અનુસુચિત મોરચા દ્વારા માનવતાભર્યો સેવાદિય સાર્યક્રમ યોજી જન્મદિવસની અનોખી ઉજવણી કરવામાં આવી હતી. માનવજ્યોત સંસ્થા, ભુજ સંચાલિત શ્રી સામદેવ સેવાશ્રમ, પલાસ-કચ્છ ખાતે રહેતા માનસિક દિવ્યાંગ ભાઈ-બહેનોને ભાવતું ભોજન કરાવી તેમના ચહેરા પર ખુશીની લાગણી લાવવામાં આવી હતી.
કાર્યક્રમ દરમિયાન કચ્છ જિલ્લા ભાજપ અધ્યક શ્રી દેવજીભાઈ વરચંદના વરદ્ હસ્તે સેવાશ્રમમાં રહેતા માનસિક દિવ્યાંગોને કેક ખવડાવી મીઠું મોંઢુ કરાવવામાં આવ્યું હતું. ત્યારબાદ ઉપસ્થિત આગેવાનો તથા કાર્યકરો દ્વારા માનસિક દિવ્યાગોને પ્રેમ અને લાગણીપૂર્વક ભાવતું ભોજન પીરસવામાં આવ્યું હતું.
જન્મદિવસની ઉજવણીને માત્ર શુભેચાઓ પૂરતી સીમિત રાખવાને બદલે સમાજના જરૂરિયાતમંદ અને દિવ્યાગ ભાઈ-બહેનો સાથે ખુશીની હાણો વહેંચી સેવાભાજન સંદેશને સાર્થક કરવામાં આવ્યો હતો. આ સેવાકીય પ્રવૃત્તિથી સેવાશ્રમમાં આનંદ અને ઉલ્લાસનું વાતાવરણ સર્જાયું હતું.
આ પ્રસંગે ભુજ નગરપતિ શ્રી સીતલભાઈ શડ, ભુજ નગરપાલિકા કારોબારી ચેરમેન શ્રી કમલભાઈ ગઢવી. કચ્છ જિલ્લા ભાજપ મહામંત્રી શ્રી ઉતેશભાઈ ખંડોલ, મુજ શહેર ભાજપ અધ્યક્ષ શ્રી મીત ઠક્કર, જયેશ ઠક્કર, રવિભાઈ ગરવા, પરસોતમ મારવડા, પરભાઈ ડગર, નીલેશ મહેશ્વરી, ભરત બડગ, લાલજી માતંગ, અનિલ ધ્રુવા, ભરત રોસીયા, નીલેશ દાકડા, પ્રવિણ ગરવા, દેવજી સીજૂ સહિત અનુસુચિત મોરચાના આગેવાનો તથા કાર્યકરો વિશાળ સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
ઉપસ્થિત સૌ આગેવાનોએ શ્રી જગદીશભાઈ વિશ્વક્રમાંજીને જન્મદિવસની હાર્દિક શુભેચ્છાઓ પાઠવી તેમના સુખમય, સ્વસ્થ અને દીર્ધાયુ જીવનની શુભકામનાઓ વ્યકત કરી હતી.
સેવાશ્રમે પધારેલા તમામ મહેમાનોનું માનવાં માનવજ્યોત સસ્યાના પ્રબંધ મુનવરે હૃદયપૂર્વક મીઠડો આવકાર કરી સ્વાગત કર્યું હતું. સમગ્ર કાર્યક્રમનું આયોજન સેવાભાવ અને માનવતાની ભાવનાને કેન્દ્રમાં રાખીને કરવામાં આવ્યું