મુંદરા નજીકના ગામમાં પરપ્રાંતીય સગીરા સાથે દુષ્કર્મની ફરિયાદ

rap

copy image

copy image

મુંદરા નજીકના ગામમાં શ્રમિક સગીરા સાથે દુષ્કર્મ થયાની ફરિયાદ નોંધાઈ છે.આ અંગે ગઈકાલે મુંદરા પોલીસ મથકે મૂળ મધ્યપ્રદેશની સગીરાની માતાએ નોંધાવેલી ફરિયાદ અનુસાર તેની સગીરવયની દીકરી મજૂરીકામ કરતી હતી, તે દરમ્યાન અન્ય સાઈટ પર કામ કરતા આરોપીએ પરિચય કેળવી ફરિયાદીની સગીરવયની દીકરીને તા. 18/8ના બાવળોની ઝાડીમાં લઈ જઈ મરજી વિરુદ્ધ શરીર સંબંધ બાંધ્યો હતો. અગાઉ પણ ત્રણ સપ્ટેમ્બરથી હાલ સુધી વારંવાર શરીર ગર્ભવતી કર્યાની ફરિયાદ નોંધાવી છે. પોલીસે પોક્સો, દુષ્કર્મ સહિતની કલમો હેઠળ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.