ચોરી કે છળકપટ થી મેળવેલ મોબાઈલ ફોન તેમજ પાણીની મોટર સાથે ચારની અટકાયત

image

મે.પોલીસ મહા નિરીક્ષકથી ચીરાગ કોરડીયા સાહેબ, બોર્ડર રેન્જ ભુજ તથા મે.પોલીસ અધિક્ષકશ્રી સાગર બાગમાર સાહેબ,પૂર્વ કચ્છ ગાંધીધામ તથા નાયબ પોલીસ અધિક્ષક. શ્રી સાગર સાંબડા સાહેબ, ભચાઉ વિભાગ ભચાઉ નાઓ તરફથી જિલ્લામાં મિલ્ડત સંબધી ગુનાઓનો ભેદ ઉકેલવા માટે સુચના આપેલ હોય જે અન્વયે રાપર પોલીસ સ્ટેશન ના પોલીરા ઈન્સપેક્ટર આર.એલ.ખટાણા નાઓની માર્ગદર્શન હેઠળ રાપર પોલીસ સ્ટેશન ની ટીમ પેટ્રોલીંગ મા હતી તે દરમ્યાન રાપર ટાઉન વિસ્તાર ના દુધડેરી વિસ્તાર પાસે થી ચાર ઈસમો પાસે થી ચોરી ડે છળકપટ થી મેળવેલ મોબાઈલ ફોન નંગ-૧૦ કિ.રૂ.૫૦૦૦૦/- તથા પાણી ની મોટર નંગ – ૦૨ કિ.રૂ.૨૦૦૦૦/- એમ કુો ૭૦૦૦0/-નો મુદામાલ પડડી સદર ચારેય ઇસમો વિરુધ્ધ બી.એન.એસ.એસ.ડલમ ૩૫(૧)(ઈ) ગુજબ ડાર્યવાહી હાથ ધરેલ છેપકડાયેલ આરોપીઓ -(૧) સુનીલ લખમણભાઈ કોલી ઉ.વ.૨૧ રહે-આથમણાનાડા રાપર કચ્છ (૨) ઉમરદીન વલીમમાદ ગાયા ઉ.વ.૩૦ રહે-ખાટલાવાંટ (પગીવાંઢ) રાપર કચ્છ (3) નીઝામ રમઝાન શેખ ઉ.વ.૩૦ રહે-સમાવાસ રાપર કચ્છ (૪) અલતાફ હાજીભાઈ સમેજા રહે- એકલશડિત ની પાછળ રાપર ડચ્છ ડબ્જે કરેલ મુદ્દામાલ-:અલગ અલગ કંપની ના મોબાઈલ નંગ -૧૦ કિ.રૂ.૫૦૦૦0/- પાણી ની મોટર નંગ-૦૨ કિ.રૂ.૨૦૦૦0/- એમ કુલ કિ.રૂ.૭૦૦૦0/- નો મુદામાલ