અંજા૨માં સુગારીયા ગામની સીમ વિસ્તાર આવેલ વાડી માંથી માંથી કુલ્લે કિ.૩. ૧,૪૨,૪૦૦/-ના મુદામાલ સાથે જુગારનો કેસ શોધી કાઢતી અંજાર પોલીસ

image

સાગર બાગમાર સાહેબ પોલીસ અધિક્ષક પુર્વ-કચ્છ ગાંધીધામ તથા થી એમ.પી.ચૌધરી સાહેબ નાવબ પોલીસ અધિક્ષક અંજાર વિભાગ નાઓની સૂચના આધારે અંજાર પોલીસ સ્ટેશન વિસ્તારમાં પ્રોહિ/જુગારની બંદી નેસ્ત નાબુદ કરવા જરૂરી સુચના આપેલ હોઈ જે આન્વવે પોલીસ ઈન્સપેક્ટર થી એચ. એ. જપડેજ અંજાર પોલીસ ઈન્સપેક્ટર નાઓના માર્ગદર્શન હેઠળ અંજાર પોલીસ સ્ટાફના માણસો પ્રોહિ/જુગાર અંગે પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન ખાનગી રાહે બાતમી હડીકત મળેલ કે જીવાભાઈ વાલાભાઈ ગુજરીયા રહે.સુગારીયા તા.અંજાર વાળાની ડજા ભોગવટાની વાડી સુગારીયા ગામની પાસે આવેલ ડરી વાળી વાડી આવેલ હોવ જે વાડીમા બહારથી માણસો બોલાવી ગંજીપાના વડે જુગાર વમી રમાડે છે તેઓ પારોથી નાલ ઉઘરાવી જુગાવનો અખાડો ડલબ ચલાવે છે તેવી ચોકસ હડીકત આધારે અંજાર પોલીસે હાંઉડત વાળી જગ્યાએ રેઈડ ડપી નીચે જણાવેલ જગ્યાએ જુગારની ક્લબ માંથી જુગાર રમતાં આરોપીઓને મુદામાલ સાથે પડડી પાડી આરોપીઓ વિરૂધ્ધ ડાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છેગુનાની વિગત :- અંજર પો.સ્ટેશન ગુ.૨.નં.૧૧૯૯૩૦૦૩૨૪૧૧૦૩/૨૦૨૬ જુગાવધાય કલમ-૪, ૫ મુજબ પકડાયેલ આરોપી :(૧) જીવાભાઈ વાલાભાઈ ગુજરીયા ઉ.વ.૪૨ ૨હે.સુગારીયા તા. અંજાર (૨) રમેશ સામતભાઈ હુબલ ઉ.વ.૩૯ રહે સુગારીયા તા.અંજાર (3) મોહનભાઈ ભીખાભાઈ ડાપડી ઉ.વ.૪૫ ૨હે મોડસર તા. અંજાય (૪) જયંતીભાઈ શામજી ગુજરીયા ઉ.વ.૩૦ ૨હે. સુગારીયા તા. અંજાર (૫) દર્શન વસ્તાભાઈ ડાંગર ઉ.વ.૨૬ રહે.સુગારીયા તા.અંજાર(9) સિધ્ધરાજસિંહ નરપતસિંહ પરમાર ઉ.વ.૨૭ રહે.ઓમનગર પાછળ અંજાર (૭) કુલદીપસિંહ રણજીતસિંહ જાડેજા ઉ.વ.૩૮ રહે.મ.ન. ૪૨૧ જુની રાવલવાડી ભુજ (૮) ડેવલ વાલજીભાઈ સુભાર ઉ.વ.૨૫ રહે.સુમારીયા તા.અંજાર(૯) વિરભદ્રસિંહ મહીપતસિંહ જાડેજા ઉ.વ.૩૧ રહે. સુગારીયા તા.અંજાર (૧૦) હરદીપસિંહ કિશોરસિંહ જાડેજા ઉ.વ.૩૮ ૨હે.મ.ન.૪૧૯ જુની રાવલવાડી ભુજ