જુગારનો કેશ શોઘી કાઢતી આદિપુર પોલીસ

મે.પોલીસ મહાનિરીક્ષકશ્રી ચીરાગ કોરડીયા સાહેબ બોર્ડર રેન્જ ભુજ-કચ્છ તથા મે.પોલીસ અધિક્ષકશ્રી સાગર બાગમાર સાહેબ પૂર્વ-કચ્છ ગાંધીધામ નાઓએ પ્રોહી-જુગારની પ્રવુતિઓ નેસ્ત નાબુદ કરવા સુચના આપેલ હોય જે અન્વયે નાયબ પોલીસ અધિક્ષક સાહેબશ્રી મુકેશ ચૌધરી સાહેબ અંજાર વિભાગ અંજાર સાહેબનાઓના માર્ગદર્શન હેઠળ પો ઇન્સ.શ્રી એમ.સી વાળા સાહેબની સુચનાથી આદિપુર પોલીસ સ્ટેશનના પોલીસ સ્ટાફ પો.સ્ટે વિસ્તારમાં પેટ્રોલીંગમા હતા તે દરમ્યાન ખાનગી રાહે બાતમી હકીકત આધારે આદિપુર જનતા હાઉસમા આવેલ મકાન નંબર ૫૬ વાળાની બહાર જાહેરમા શેરીમા ખુલ્લી જગ્યામાં ગંજીપાના વડે જુગાર રમતા આરોપીઓ પકડી પાડી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે. (૧) હિતેશ મનસુખભાઈ પટેલ ઉ.વ.૪૨ રહે.ભકિતથામ મેઘપર બોરીચી મકાન નં ૩૪૫ તા.અંજાર (૨) સંજય વિનુભાઈ ઝાપડીયા ઉ.વ.૩૧ રહે.મંગલેશ્વર સોસાયટી મકાન નં ૦૩ મેઘપર બોરીચી તા.અંજાર (૩) દીનેશુકમાર મેઠાભાઈ રાવત ઉ.વ ૪૦ રહે-મણીનગર હનુમાન મંદીરની બાજુમા આદિપુર ता. गाधीधाम (૪) સુનિલ ચેલારામ મનકાણી ઉ.વ ૪૨ રહે.પ્લોટ નં – પ૨ ૧૨/બી ગાધીધામ (૫) રવિન્દ્રકુમાર શામળદાસ પમનાની ઉ.વ.૫૨ રહે.શાંતમ બંગલોઝ પ્લોટ નં -૦૫ ડીસા જી.બનાસકાંઠા सुरक्षा (૬) દીનેશ રામભાઈ પટેલ ઉ.વ.પર રહે.મકાન નં ૬૪ હરી ક્રિષ્ના સોસાયટી આદિપુર તા.ગાંઘીઘામ(૭) શૈલેષભાઈ હરગોવિનભાઈ પટેલ ઉ.વ.૫૨ રહે.મકાન નં ૧૯૦ ભવાની નગર ગળપાદર ગાંધીધામ
(૮) તખ્તસિંહજી બળદેવજી ચાવડા ઉ.વ.૪૪ રહે. મકાન નં ૧૪૩ પુરષોતમ નગર મેઘપર બોરીચી અંજાર> કબ્જે કરેલ મુદામાલ(૧) રોકડા રૂપિયા- રૂ।. ૧,૪૯,૧૫૦(૨) ગંજીપાના નંગ.પ૨ કિ.રૂ.૦૦/૦૦(3) મોબાઇલ નંગ-૦૯ કિ રૂા ૧,૭૦,૦૦૦/- એમ કુલ મુદામાલ રૂા. ૩,૧૯,૧૫૦/-આ કામગીરી આદિપુર પોલીસ સ્ટેશનના પો.ઈન્સ.શ્રી એમ.સી.વાળા સાહેબ સાથે આદીપુર પો.સ્ટેના સર્વેલન્સ પોલીસ સ્ટાફ દ્વારા આ સફળ કામગીરી કારવામાં આવેલ છે.