હથિયાર (તમચો)ની અણીએ લુંટના ગુનાને અજાર આપતી આંતર રાજય ગેંગના આરોપીઓને પકડી પાડતી અંજાર પોલીસ તથા લોકલ કાઈમ બ્રાન્ચ

શ્રી ચિરાગ ડોડીયા સાહેબના માર્ગદર્શન હેઠળ ગંભીર પ્રકારના બનતા ગુનાઓ અટડાવવા તેમજ શોધી ડાઢવા સારૂ પુર્વ-કચ્છ (ગાંધીધામ)ના મે.પોલીસ અધિક્ષક શ્રી સાગર બાગમાર સાહેબ તથા નાયબ પોલીસ અધિક્ષકથી મુકેશ ગ્રીધરી સાહેબ અંજાર વિભાગ, અંજાર નાઓના સુપરવિઝન હેઠળ અંજાર ડીવીઝનના પોલીસ સ્ટેશન વિસ્તારોમાં “સેફ ઈસ્ટ-કચ્છ કેમ્પેઇન” હેઠળ પુર્વ કચ્છ અલગ અલગ વિસ્તારમાં સી.સી.ટી.વી ડેમેરા લગાવવા તથા સેફ ઈસ્ટ-કચ્છ ડેમ્પેઈન અંતર્ગત લગાવવામાં આવેલ અને સી.સી.ટી.વી ડેમા ઉપર યોગ્ય સર્વેલન્સ ટીમ ગોઠવી તેમજ ખાનગી બાતમીદારોથી મિલકત સબંધી ગુનાઓ જેવા કે પાડ, લૂંટ તથા ઘરફોડ તેમજ શરીર સબંધી જેવા ગંભીર પ્રકારના ગુનાઓ અટકાવવા તેમજ શોધી કાઢવા સારૂ સુચના અને માર્ગદર્શન આપવામાં આવેલ.
ગઈ તા.૨૧/૦૮/૨૦૨૧ ના બપોરના ભાગે અંજાર પોલીસ સ્ટેશનમાં જાણ કરવામાં આવેલ કે આ ડામેના ફરીયાદીથી નાઓ અજાપર સીમ ખાતે પોતાનું મો.સા લઈને જતા હતા તે દરમ્યાન પાછળથી એક બાઈક પર અજાણ્યા ત્રણ ઈસમો આવેલ અને ફરીને મો.સાને ધક્કો મારી પાડી દઈને તેના ગળામાંથી સોનાનો ચેઈન લુંટી લીધેલ તેમજ ફરી.ની વીંટી કઢાવવાનો પ્રયત્ન કરતા ફરીથી નાઓએ ન આપતા આ ડામેના આરોપીઓએ પોતાના હાથમાં રહેલ તમચા(બંદુડ) વડે કરીને માથાના પાછળ તથા શરીર પર ઘા મારી તેમજ બંદુડ(તમંચા) વડે ફરીને મારી નાખવાના ઈરાદે તેના પર હુમલો કરી ફાઈરીંગ કરી ગંભીર ઈજાઓ પહોંચાડી આ ડામેના અજાણ્યા ત્રણ આરોપીએ સોનાની ચેઈનની લુંટ કરી ગુનાને અંજામ આપી નાશી ગયેલ હોવાની હકિકત જણાવતા આ ડામેના ફરીયાદીથીની ફરીયાદ લઈને ગુનો રજીસ્ટર કરવામાં આવેલ.
જે અન્વયે એચ.એ.જાડેજા પોલીસ ઈન્સપેક્ટર અંજાર પોલીસ સ્ટેશન તથા જે.એમ.વાળા પોલીસ ઈન્સપેક્ટર લોડલ કાઈમ બ્રાન્ચ નાઓએ ઉપરોકત ગુનાની ગંભીરતા સમજી સદર બનાવ બનાવની જાણ થતા જ તાત્કાલીક પોલીસ ટીમો સાથે બનાવવાળી જગ્યા પર પહોંચીને બનાવની ગંભીરતાને ધ્યાને લઈ તુરંત અંજાર પોલીસ સ્ટાફની તથા લોકલ ડાઇમ બ્રાન્ચના પોલીસ સ્ટાફની અલગ અલગ ટીમો બનાવી લઈ ગુનાને અંજામ આપનાર ગેંગના ઈસમોને શોધી કાઢવા સુચન કરેલ હોઈ જે અનવ્યે ગુનાને અંજામ આપનાર ગેંગને શોધવા માટે પોલીસ ટીમ પ્રયત્નશીલ હોઈ જે સંબંધે પોલીસ સ્ટાફની અલગ-અલગ ટીમો અંજાર પો.સ્ટે વિસ્તારમાં સી.સી.ટી કુટેજ ચેડ કરવામાં આવેલ જેમાં સદર શંકાસ્પદ બાઈકની ઓળખ કરતા તેમા બેઠેલ ત્રણ ઈસમો જણાઈ આવેલ, જેથી અત્રેના પુર્વ કચ્છ ગાંધીધામ છદ્યાના એમ.સી.આર લીસ્ટ ચેડ કરતા જે ત્રણેય ઈસમોની ચોરી/લુટ કરવાની પધ્ધતી હળતી મળતી આવતી હોઈ તેમજ તેનો ગુનાહીત ઈતીહાસ ચેડ ડરતા જે અગાઉ આદિપુર તથા ગાંધીધામમાં બાઈક ચોરી કરેલ તેમજ અંજારમાં લુંટ તથા બાઈક ચોરી કરેલ તથા આડેસર પો.સ્ટેમાં હથિયાર સાથે પકડાવેલ હોવાનું ગુનાહીત તહાસમાં જણાઈ આવેલ તેમજ ગુનાને અંજામ આપવાની પધ્ધતી હળતી મળતી હોવાનું જણાઈ આવતા હ્યુમન સોર્સીસ તેમજ ટેકનીકલ સર્વલેન્સ આધારે હાલમાં ગુનાને અંજામ આપેલ ગેંગના એક મુખ્ય આરોપી સાથે અન્ય બે આરોપી એમ ડુરો-૦૩ આરોપીને હ્યુમન સોસીસ તેમજ ટેક્નીકલ સર્વલેન્સ આપારે પકડી પાડી જેમાના મુખ્ય આરોપી અક્ષોડ ઉર્ફે આર્યન પ્રજાપતિ આરોપીને ઉંડાણપૂર્વક પુછપરચ્છ કરતા ડુબલાત આપતા જણાવેલ કે અમે પાંચ જણા સ્વાલીયર(એમ.પી)થી અર્ટીકા ગાડી લાઈને કચ્છમાં લુંટ કરવાના ઈરાદાથી આવેલ અને હુ તથા દિપડ ડુવાહ રહે.ધોલપુર રાજસ્થાન તથા શીવ રહે. શીવ રહે. ઉત્તરપ્રદેશ(યુ.પી) બોર્ડર વાળાએ અંજાર મેઘપર ડુંબારડી તા.અંજાર ખાતે રૂમ ભાડે રાખી ત્યા. રોડાવેલ અને આદીપુર માંથી અમે અપાચી બાઈડની ચોરી કરી વરસાણા રોડ પર લુંટ કરવા માટે રેડી કરતા હતા તે દરમ્યાન એક મો. આ ચાલકના ગળામાં પહેરેલ સોનાનો મેઈન તથા હાથમાં સોનાની વીંટી જોઈ જતા અમે તેના મો.સા વાહનના પાછળ પીછો કરેલ અને તેની એકતલાનો લાભ લઈ તેને પકડો મારી મો.સા વાહન સાથે પાડી દઈ તેના ગળામાં પહેરલ સોનાની ચેઈનની લુંટ કરેલ અને તેને આંગળીમાં પહેરેલ વીંટી ન આપતા તેના પર હુમલો કરેલ અને બદુંડ (તમંચા) વડે કાાઈવીંગ કરેલ અને તેને પહેરલ સોનાની ચેઈન અમે લુંટ કરી ત્યાથી તુરંત નાશી ગયેલ હોવાની કબુલાત આપેલ હોઈ જેથી આ ડામેના પડડાયેલ આરોપીઓને અટડ કરી તેમના વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ પરેલ છે તેમજ આગળની તપાસ ચાલુમાં છે