ગાંધીધામ મહાનગરપાલિકા કક્ષાના વન મહોત્સવની ભવ્ય ઉજવણી- ૨૦૨૬

image

ગાંધીધામના કીડાણા ગામ ખાતે વન વિભાગ વરા કરવામાં આવેલ અર્બન ફોરેસ્ટ વાવેતર માં સામાજિક વનીકરણ રેન્જ-અંજાર ધરા ૭૭ માં મહાનગરપાલિકા કક્ષાના વન મહોત્સવની ભવ્ય ઉજવણી કાર્યક્રમ યોજવામાં આવેલ હતો. આ પ્રસંગે સાંસદ શ્રી વિનોદભાઇ ચાવડાએ જણાવ્યું હતું કે. આ મહાનગરપાલિકા કક્ષાના વન મહોત્સવ ના આવોજન થી નગરિકીમાં પર્યાવરણ ક્ષેત્રે વિશેષ જાગૃતિ આવશે તેમજ આ કેપસમાં વન વિભાગ ધરા ૧૮૫૦૦ જેટલા વૃક્ષો નું વાવેતર કરેલ છે. જે ગાંધીધામ શહેરની તેમજ આજુબાજુના ગામના લોકોને પ્રવેશ આપી આ નગર નંદન વન ને એક પર્યટન સ્થળ તરીકે વન વિભાગ તેમજ મહાનગરપાલિકાના સંકલન થી વધુ સારું બનાવવાની પેરણ આપી. ત્યાર બાદ શ્રીમતી માલતીબેન મહેશ્વરી MLA -ગાંધીધામ દ્વારા મહાનગરપાલિકા કવના વન મહોત્સવની ઉજવણીને બેક પેડ માં કે નામ અભિયાન વધુમાં વધુ લોકો સુધી પહાથે અને દરેક વ્યક્તિ એક પેડ મા કે નામનું વૃક્ષા રોપણ કરે તેવી અપીલ કરવામાં આવી હતી. તેમજ આ કાર્યક્રમના અધ્યક્ષ સ્થાને શ્રીમતી દિવ્યાબેન નાથાણી મેવરથી મહાનગરપાલિકા – ગાંધીધામ ઘરા કચ્છ સામાજિક વનીકરણ વિભાગ દ્વારા આ વર્ષે પર્યાવરણ જાતન અને ફરિયાળી ક્રાંતિ માટે ખૂબ જ પ્રસંશનીય અને વિસ્તૃત લક્ષ્યાકી નક્કી કરવામાં આવ્યા છે. ગાંધીધામને બેક સ્વચ્છ, સુંદર અને ગ્રીન મહાનગર બનાવવું બે આપણી સહિયારી પ્રાથમિકતા છે. ચાલો, આજના દિવસે આપણે સૌ સંકલ્પ કરીબે કે ‘બેક વૃક્ષ વાવીલ. તેને ઉછેરીએ અને વસુધરાનું ઋણ ચૂકવીએ તદ ઉપરાંત વન વિભાગ ના શ્રી નેવીલ ચૌધરી- નાયબ વન સંરક્ષક ઘરા જણાવ્યું હતું કે. વન આપણા જીવનનું અભિન્ન અંગ છે. આપણે શ્વાસ લેના ડાય. પાણી પીવું હોય કે ઘરતીની સજીવતા જાળવવી હોય દરેક બાબતમાં વૃક્ષોનું મહત્વ અતિ પ્રમુખ છે. આજે જે પડકારીનો આપણે સામનો કરી રહ્યા છીએ જેમ કે ગગ્લોબલ વીમીંગની અસર. પાણીની અછત અને પ્રદુષણ તેનો એકમાત્ર ઉપાય છે વૃક્ષારોપણ અને વન સંવર્ધન કરના સુકા પ્રદેશમા, જ્યાં પાણીના એક ટીપા માટે પણ સંઘર્ષ કરવો પડે છે. ત્યાં રૂરિયાળું પર્યાવરણ જાળવવું બહુ મોટી પડકાર છે. પરંતુ આપણા સંકલ્પ, સહકાર અને સંયુક્ત પૃથાણી વડે આ અશકલ લાગતી કામગીરીને શક્ય બનાવી શકીએ છીએ. હાલ વન વિભાગ તરફથી નરા પેડ માં કે નામ 2.0 અભિયાત કાર્યરત છે. તેમજ આ સ્થળ પર બૈકત્રિત થયેલ છીબ તે સ્થળે વર્ષ ૨૦૨૧-૨૨ દરમ્યાન ફૂલ ૩૧ ફેક્ટર માં કુલ ૧૮૫૦૦ રોપાઓનું વાવેતર કરવામાં આવેલ હતું. તેમજ નોવન વડ વાવેતર તથા રૂરિત વસુધશ યોજના હેઠળ બિયાવડી પદ્ધતિથી વાવેતર કરવામાં આવેલ છે. ચાલુ વર્ષે સામાજિક વનીકરણ વિભાગ કુલ ૨૨ વન વાય નું વાવેતર કરેલ છે, જેમા ૨.૨૦,૦૦૦ વૃક્ષોનું વાવેતર મીથાવાડી પદ્ધતિથી કરેલ છે. તેમજ સ્થાનિક વૃક્ષોની જાતીને બાબીને જતન કરવા માટે સામાજિક વનીકરણ વિભાગ માહમતત્વ થી કામગીરી કરી રહી છે.

ગાંધીધામ મહાનગરપાલિકા કક્ષાના વન મહીત્સવની ઉજવણી શ્રીમતી દિવ્યાબેન નાથાણી- મેયર ગાંધીધામ મહાનગર પાલિશના અધ્યક્ષ સ્થાને થયેલ જેમાં ગુજર રહેલ મડાનુભની શ્રી વિનોદભાઈ થાયડા-બમ પી. કરાચ્છ, મોરબી, શ્રીમતી માલતીબેન બેન મહેશ્વરી-પારશલ, ગાંધીધામ મતવિસ્તઘર શ્રી બી.ડી.દવેરા- કમિશનરથી ગાંધીયામ મહાનગરપાલિકા શ્રી નેવીલ હેંધરી સાહેબ- નવાબ વન સંરક્ષર બધી ગ્રંસ લેન્ડ વિભાગ-ભુજ શ્રી પી. બેન વાઘેલા અહેબ- મદદનીશ વન સંરક્ષક-વિસ્તરણ નન બિશ્વગ ભુજ કચ્છ, તેમજ મહાનરપલિકાન અધિકારીઓ તથા પદ અધિકારીઓ રિસ્ટ સ્ટાફ તેમજ હીડાણા ગ્રામ જનો અને આગેવાનો રાજર રહેલ