સુમરાસર-જત અને વટાછડમાં આયુષ્માન કાર્ડ માટે રાત્રિ કેમ્પ યોજાયો

1 (2)

કોડકી પીએચસી અંતર્ગત આયુષ્માન આરોગ્ય મંદિર, સુમરાસર-જત દ્વારા વટાછડ ગામ તથા સુમરાસર-જત ખાતે આયુષ્માન કાર્ડ
બનાવવા માટે રાત્રિ કેમ્પ યોજાયો હતો.
કેમ્પમાં ખાસ કરીને NFSA લાભાર્થીઓને પ્રાધાન્ય આપી પાત્ર લાભાર્થીઓના જરૂરી દસ્તાવેજોની ચકાસણી, આધાર ચકાસણી, ઈ-
કેવાયસી તથા ફોટોગ્રાફીની કામગીરી કરવામાં આવી હતી. CHO તથા MPHW દ્વારા ગામજનોના સહયોગથી કરવામાં આવેલી
કામગીરી દરમિયાન કુલ 103 આયુષ્માન કાર્ડ બનાવવામાં આવ્યા હતા.
રાત્રિના સમયે યોજાયેલા આ કેમ્પથી દિવસ દરમિયાન રોજગારી કે અન્ય કામમાં વ્યસ્ત રહેતા પાત્ર લાભાર્થીઓને પણ આયુષ્માન કાર્ડ
કઢાવવાની સુવિધા મળી હતી. કેમ્પનો હેતુ NFSA સહિતના પાત્ર