ભુજ નગરપાવિકા દ્વારા શહેરી કક્ષાની “સેવા સેતુ” કાર્યક્રમ યોજાશે જેમાં ૫૫ જેટલી યોજનાઓનો લાભ એક સ્થળે મળશે.
ગુજરાત સરકારશ્રીના પરિપત્ર અને જીલ્લા વહીવટી તંત્રના માર્ગદર્શન હેઠળ ભુજ નગરપાલિકા દ્વારા વોર્ડ નંબર ન થી ૦૬ વિસ્તારના નાગરીકો માટે બારમાં તબક્કાના ‘સેવા સેતુ કાર્યક્રમનું આયોજન તા.રર/૦૯/૨૦૨૧ના રોજ ભુજ નગરપાલિકા કચેરીએ અટવ ભવન હોલ મધ્યે સવારના ૯.૦૦ થી ૨.૦૦ કલાકે સુંધી રાખવામાં આવેલ છે. પ્રજાજનોએ સરકારશ્રીની વિવિધ કચેરીઓની નીચે મુજબની ૫૫ જેટલી યોજનાઓના લાભ એક જ છત નીચે મેળવી શકશે. ભુજ નગરપાલિકાના ચીફ ઓફિસરશ્રી દ્વારા શહેરના નાગરિકોને અનુરોધ કરવામાં આવ્યો છે કે, પોતાના જરૂરી આધારપુરાવા દસ્તાવેજો સાથે રાખી આ તકકનો મહતમ લાભ લેવો જેથી સરકારી કચેરીઓના પક્કા ખાયા વગટ પારદર્શક વહીવટી પ્રક્રિયા ઘરઆઘણે જડપથી પૂર્ણ કરી શકાય. સેવા સેતુ કાર્યક્રમમાં વિવિધ કચેરીઓ દ્વારા પૂરી પાડવામાં આવનાર સેવાઓ:
(1) આધાર નોંધણી(૧૮વર્ષથી ઓછી વયજૂથના રહીશો માટે), (૨) આધારકાર્ડમાં સુધારા (અપડેશન કરવા).(૩) રાશન કાર્ડમાં નામ દાખલ કરવું (જી રાશનકાર્ડમાં નામ કમી કરવું. (૫) રાશનકાર્ડમાં સુધારો કરવો.(૬) રેશનકાર્ડ ધારકોની ઈ-કેવાયસી કરવા અંગેની સેવાઓ. (૭) જાતી પ્રમાણપત્ર .(૮) કુંવરબાઈ મામે-સહાય .(૯) ફીશીપ કાર્ડ શાળા કોલેજ પ્રવેશ દરમ્યાન, (૧૦) દિવ્યાંગતા પ્રમાણપત્ર(૧૧) નમીશ્રી થીજના (૧ર) પી.એમ જેમાં અરજી. (૧૩) મેડીકલ ઓફિસર દ્વારા ઉંમરનો દાખલો (૧૪) હેલ્થ વેલનેશ કાર્ડ (૧૫) જન્મ મરણના પ્રમાણપત્ર. (૧૬) વગ્ન નોંધણી પ્રમાણપત્ર, (૧૭) ધરેલું નવા વીજ જોડાણ માટે અરજી (૧૮) આધારકાર્ડનું બેન્ક ખાતા સાથે જોડાણ (૧૯) મોબાઈલ નંબર સાથે બૅન્ક ખાતા સાથે જોડાણ (૨૦) નવું બેન્ક ખાતું ખોવાવવું (1) પ્રયાનમંત્રી જીવન જ્યોતિ યોજના,(રર) પ્રધાનમંત્રી સુરક્ષા વીમા યોજના (૨૩) સુકન્યા સમષી (૨૪) અટવ પેન્શન યોજના(૨૫) ભીમ એપ. (૨૬) વ્યવસાય વેરા અરજી (૨૭) જનધન યોજના અંતર્ગત નવું બેન્ક એકાઉન્ટ ખોલવું (૨૮) કેસલેશ લીટરસી(ડીજીટલ ટ્રાંજેક્શન), (૨૯) બસ કનેક્શન પાસ-સામાન્ય લોકો માટે (૩૦) સાતબાર/આઠ-અ ના પ્રમાણપત્ર(૩૧) રેવન્યુ રેકર્ડ માટે વારસાઈ અરજી,(૩૨) જાતિ પ્રમાણપત્ર(૩૩)આવક દાખલો(૩૪) નોન ક્રીમીલેયર પ્રમાણપત્ર (૩૫) રાષ્ટ્રીય વૃદ્ધ પેન્સન(૩૬) નિરાધાર વૃદ્ધ અને દીવ્યાંગોને આર્થીક સહાય (૩૭) રાષ્ટ્રીય કુટુંબ સહાય યોજના(અરજી કરાવી) (૩૮) બસ કનેક્શન પાસ દીવ્યાંગો માટે (૩૯) યુડીઆઈડી કાર્ડનું રજીસ્ટ્રેશન, (૪૦) સમાજ કલ્યાણ અનુજાતિની સેવાઓ(અરજી), (૪૧) કુંવરબાઈ મામેસ- સહાય (જર) ફીશીપ કાર્ડ શાળા કોલેજ પ્રવેશ દરમ્યાન.(૪૩) ઓનવાઇન ડો.બાબા સાહેબ આંબેડકર યોજના (૪૪) પ્રોપર્ટી ટેક્ષ.(૪૫) ગુમાસ્તા પારા (૪૫) ટોઇલેટ અરજી (૪૭) પ્રધાનમંત્રી આવાસ યોજના શહેરી (૪૮) વરિષ્ઠ નાગટિક પ્રમાણપત્ર (૪૯) વ્યવસાય વેરા (૫૦) પાણી અને ગટરના કનેકસન, ૫૧)પી.એમ સ્વનીધી યીજના, (પર) શ્રાવણ તીર્થ યોજના રજીસ્ટ્રેશન. (૫૩) આઈ.સી.ડી.એસ.બાળકોના આધારકાર્ડ (૫૪) વિધવા સહાય, (૫૫) માન મુખ્યમંત્રીશ્રીની એપેન્ટિસ યોજનાની અરજીઓનો સ્વીકાર કરવો.