મુન્દ્રામાં અદાણી કંપની સામે સ્થાનિકોનો વિરોધ વધુ ઉગ્ર બન્યો

કોડ ફ્રીઝના મુદ્દે છેલ્લા ૨૧ દિવસથી ચાલી રહેલા આંદોલન બાદ હવે ભૂખ હડતાળની જાહેરાત. સોમવારથી છાવણી ખાતે ભૂખ હડતાળ શરૂ કરવાની તૈયારી ભુજપુર, ઝરપરા સહિત મુન્દ્રા આસપાસના ગામોમાં જનસભાઓ અને જનજાગૃતિ કાર્યક્રમો યોજાશે એમટી કન્ટેનર યાર્ડ એસોસિયેશન દ્વારા આંદોલન વધુ ઉગ્ર બનાવાયું કોડ બંધ થવાથી હજારો લોકોની રોજીરોટી પર અસર થતી હોવાનો દાવો રેલી, ધરણા અને રસ્તારોકો બાદ હવે આંદોલનનો બીજો તબક્કો શરૂ