નેજા ઉત્સવ સમિતિ 2026 તારીખ 21/09/2026 વાર સોમવાર દશમ ના મેઘવાળ સમાજના ઈષ્ટ દેવ રામાપીરના નેજા નુ આયોજન

આજ રોજ .નેજા ઉત્સવ સમિતિ 2026 તારીખ 21/09/2026 વાર સોમવાર દશમ ના મેઘવાળ સમાજના ઈષ્ટ દેવ રામાપીરના નેજા નુ આયોજિત રાણાભાઇ વેરા ભાઈ કાગી ના નિવાસ સ્થાનેથી કોટડા રામાપીરના મંદિર સુધી નેજા સવારના સમય 7:30 બપોરના 1:00 વાગ્યા સુધી કોટડા ગામના મંદિર સુધી આયોજન કરવામાં આવ્યું હતું તેમા તમામ ગામોના સામાજિક સંગઠનના પ્રમુખ ખેમચંદભાઈ ઉફ. હમીરભાઈ શામળીયા ,અરવિંદભાઈ કાગી , તેમાં દુધઈ પોલીસ સ્ટેશન શ્રી સાહેબ ઝાલા સાહેબ, ઉપસ્થિત રહ્યા હતા સરપંચ શ્રી ને મિયાજર ભાઈ શામળીયા, ભારમલભાઈ શામળીયા.બાબુભાઇ આહીર , કાનજીભાઈ આહીર, મહાદેવભાઇ આહીર, વિરમભાઈ કાગી મંગાભાઈ શામળીયા ,હીરાભાઈ શામળીયા, શામજીભાઈ કાગી, વિક્રમભાઈ કાગી, રણછોડભાઈ કાગી, વેલજીભાઈ મહારાજ, ભુરાભાઈ વાણીયા, રૂપાભાઈ પરમાર, શામજીભાઈ લોચા, મહેશભાઈ લોચા, અનિલભાઈ મહેશ્વરી,ધનજીભાઈ, ડીજે સાથે ડાંડિયારાસ, પ્રસાદ પણ આયોજન કરવામાં આવ્યું હતું રામાપીરની આરતી સાથે સમાપ્ત કરવામાં આવ્યું હતું અને સર્વે સમાજના માતા બેનો ભાઈઓ મોટી સખ્યામાં ઉપસ્થિત રહ્યા હતાં.