મા આશાપુરાના દર્શને આવેલ વધુ એક દર્શનાર્થીને રસ્તામાં કાળ ભેટી ગયો
copy image

ધાણેટી નજીક સર્વિસ રોડ પર ટ્રકે અચાનક ડાબી સાઈડમાં ગાડી દબાવતાં એક્ટિવાસવાર યુવતી કચડાઈ ગઈ
૨૩ વર્ષિય બિનલ W/o દીપકભાઈ મિયાત્રા (રહે. નાની વાવડી, મોરબી) માતાના મઢના દર્શન કરી પરત ફરતી હતી
ભાઈ એક્ટિવા હંકારતો હતો અને બિનલ ત્રણ વર્ષના પુત્રને લઈને પાછળ બેઠેલી
દુર્ઘટનામાં કેવિનને પણ પહોંચી ઈજાઓઃ ત્રણ વર્ષના પુત્રનો થયો ચમત્કારિક બચાવ