માધાપર નવરાત્રિમા શ્રી ક્ષત્રિય રાજપુત સમાજ દ્વારા તલવાર બાજી નુ આયોજન કરવામાં આવ્યું.

image

નવરાત્રિ એટલે માતાજીની આરાધનાનું પર્વ છે. આ નવરાત દરમિયાન માતાજીની ભક્તિ અને પૂજન-અર્ચન કરવામાં આવે છે. માધાપર ખાતે રાજપુત ક્ષત્રિય -સમાજ દ્વારા આયોજીત નવરાત્રી મહોત્સવ એક ઉદાહરણ રૂપ –આયોજન કરી રહ્યું છે. માતાજીની

ભક્તિ અને માતાજીની આરાધનાની સાથે સાથે નારી શક્તિના માન-સન્માન સાથે યોજાતી આ ગરબી એક અનોખું ઉદાહરણ પૂરું પાડે છે. સમાજની બહેનો-દીકરીઓ આ નવરાત્રિમાં હોંશભેર ભાગ લઈને નવ દિવસ માતાજીની આરાધનાની સાથે સાથે

કરવાની રમઝટ પણ બોલાવી શકે માથું છે. રાજપુત ક્ષત્રિય તેવું સફળ આયોજન કરવામાં સમાજની આ ગરબીમાં સમાજના દરેક ભાઈઓ ભરનો ભાગ લઈ રહ્યા છે અને આ મહોત્સવનું સફળ બનાવવા પ્રયાસ કરે છે.

માધાપર રાજપૂત લૈંગિય સમાજ ગરબી ધૂમ મચાવતી આ ગરબીમાં પહેલે નોરતાથી + નવરાત્રી સુધી ખાલી ભહેનો જરાસ ગરબા અને વગેરે દાંડિયા રાસ રમતા પછી પાછળના નોરતા બધા જેમ પહેલો રાઉન્ડ હોય અને પછી

લેડીઝ આ આ ગરબીમાં દીકરીઓ દીકરીઓ ને રોજ મોમેન્ટો આપી બા ને ૧૫૦ થી ૨૦૦ જેવી નાની પ્રોત્સાતન આપી રાતા હોય છે અને રાતના ૧૨:૦૦ વાગે નાસ્તા ની સુવિધા જેને નવરાત્રી રાખેલું એ વગેરે આઈટમો ખવડાવવામાં આવે તેને ફરારી અલ્પાહાર અને જે બાળકો કે બીજા પણ એમને પણ ગરબી રાજપૂત ક્ષત્રિય સમાજની છે રાતના કચચ્છમાં પ્રથમ એવી માધાપર ખાતે દરરોજ નવ નવે વેરાઈટીઓ અને નવા રાસ ગરબા સાથે નાના છંદ કરવામાં આવતા

હોય છે અને નાની દીકરીઓ મોટી લેતા હોય છે અને પોલીસ સમર્મન મહિલાઓ પણ આનામાં ભાગ તંત્રી પર આમંત્રણ ને માન આપીને ત્યાં ગયા હતા અને બપી દીકરીઓને ફરાર રૂપે વેકર અમારી દીકરીને નળાભાગોહિલ બધાને બાલાજી વેફર ખડાવે અને તેઓ ગરમી સંચાલન સન્માન પણ કરેલ મા આશાપુરા યંગ આપીને બિરદાવ્યું કે આવું તમે કાયમ માટે આવા આયોજન કરતા રહશે. બધી સુવિધાઓ સાથે આગરબીમાં માત્ર લત્રિય સમાજની દીકરીઓ પણ

રાસ ગરબા આનંદ માણી શકે ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. તેવું

ગરબીમાં ભાગ લેતી ૧૫૦ થી ૨૦૦ નાની દીકરીઓને પ્રૌત્સાલિત કરવા માટે દરરોજ મોમેન્ટો (ઈનામ) આપી બિરદાવવામાં આવે છે. આ – આ ઉપરાંત, રાતના ૧૨:૦૦ વાગ્યે નવરાત્રીના વ્રત-ઉપવાસ રાખનાર ખેલેયાઓ માટે ફરાળી અલ્પાતઘર અને બાળકો તથા અન્ય લોકો માટે વિવિધ પ્રકારની નાસ્તાની વાનગીઓની ઉત્તમ સુવિધા પૂરી પાડવામાં આવે છે.

આ આયોજનને સફળ મનાય બનાવવા માટે ગિરિરાજસિહ વાઘેલા, રઘુભા જાડેજ, રાજદીપસિંહ બોજા, અર્જુનસિંહ જાડેજા, દેવુભા જાડેજા, હિંમતસિંહ જાડેજા વગેરે જહેમત ઉઠાવી રહ્યા છે.

આ ઉપરાંત મહિલા અધ્યય રહ્યા છે. નવરાત્રિ દરમિયાન પ્રવિણાબા હોશિયારસિંહ રાશા સતત ૨૦ વર્ષથી આ નવરાત્રીને સફળ બનાવવા માટે સેવા આપી ક્ષત્રિય સમાજની મહિલાઓ આ ગરબી માટે પહેલા આવી ૯૫ છે. અને આયોજન માટે તૈયારીઓ આરંભી દે છે.

આયોજનમાં પ્રવિદ્યાભા

હોશિયારસિંહ રાણાનો સિંહ ફાળો હોયછે. તેમની આ સેવાને ખૂબ ખૂબ ધન્યાવાદ છે. આવી જ રીતે શત્રિય સમાજની એકતા અને એકતાની ભાવના હંમેશા કાવ્યમ રહે તેવી શુભેચછાઓ પાઠવવામાં આવી રહી છે.

આનંદભેર ભાગ લઈ રહ્યા છે અને માધાપરની આ ગરબી મહોત્સવમાં રાજપુત ક્ષત્રિય સમાજના દરેક ભાઈઓ-બહેનો આયોજનને સફળ બનાવવા દરરોજ નવા નવા આયોજન કરી રહ્યા છે. આવા આયોજનો અન્ય સમાજ માટે પણ પ્રેરણારૂપ છે