રાપર પોલીસ સ્ટેશન વિસ્તારમાં સરપ્રાઈઝ ચેડીંગ કરી ડોમ્બીંગની કામગીરી ડરતી રાપર તથા ભચાઉ ડીવિઝન પોલીસ

મ્હે.પોલીસ મહાનિરીક્ષકશ્રી ચિરાગ કોરડીયા સાહેબ, બોર્ડર રેન્જ ભુજ-કચ્છ તથા શ્રી સાગર બાગમાર સાહેબ પોલીસ અધિક્ષકશ્રી પુર્વ કચ્છ ગાંધીધામ તથા ના.પો.અધિક્ષકશ્રી સાગર સાંબડા સાહેબ ભચાઉ વિભાગ નાઓના માર્ગદર્શન હેઠળ રાપર પોલીસ સ્ટેશન વિસ્તાર મા અસમાજીક તત્વો ડામવા તથા પ્રોહીબીશન/જુગાર ની બદી નેસ્ત નાબુદ કરવા તેમજ એચ.એસ./એમ.એમ.સી આર તથા જાણીતા જુગારી ચેક કરવા તેમજ મકાન ભાડુઆત ચેક કરવા તથા સંવેદનશીલ વિસ્તારોમાં અસામાજીક તત્વો વિરૂધ્ધ અસરકારક કામગીરી કરવા સરપ્રાઈઝ કોમ્બીંગ કરવા સુચના આપેલ હોય તે અનુસંધાને ના.પો.અધિ.શ્રી સાગર સાંબડા સાહેબનાઓના સુપરવિઝન અને માર્ગદર્શન હેઠળ આર.એલ.ખટાણા પોલીસ ઇન્સપેક્ટર રાપર પોલીસ સ્ટેશન નાઓ દ્વારા ભચાઉ ડીવીઝનની અલગ અલગ ટીમો બનાવી જેમાં ના.પો.અધિથી-૦૧, પોલીસ ઈન્સપેક્ટર-૦૪, પોલીસ સબ ઇન્સ-.૦૫, પોલીસ કર્મચારીઓ-પ૨ કુલ-૬૧ પો.અધિ/.કર્મચારીઓ સાથે રાપર પોલીસ સ્ટેશન વિસ્તારમાં સઘન સરપ્રાઈઝ ચેકીંગ હાથ ધરી અગાઉ પ્રોહીબીશન તેમજ ચોરી વિગેરે જેવા અલગ અલગ ગુન્હામાં પકડાયેલ ઇસમોના તથા અસામાજીક તત્વોના મકાન ચેક કરી તેમજ વાહન ચેકીંગ કરી નીચે મુજબની કામગીરી કરવામાં આવેલ છે.