કુદરતે કચ્છમા કચ્છ વાસીઓ ને મેઘમહેર થી ખુશ તો કર્યા પરંતુ માર્ગ અને મકાન વિભાગ ની પોલ ખોલી જેનું ઉદાહરણ પુરતું માંડવી થી નલીયા નેશનલ હાઈવે રોડ પુરું પાડે છે. જે આ રોડ પર આવતાં અનેક પુલીયા ધરાસાહિ થઈ ગયાં છે. જેમાં લોખંડ ન હોવાથી પુલીયા ની દીવાલો પડી ગયેલ છે. જો આ રોડ ની મરામત નહીં થાય તો મોટા અકસ્માત ની ભીતી સર્જાશે એમ બે મત નથી એવું ત્યાંના લોકો કહી રયા છે તો આ બાબતે વહીવટ તંત્ર ગોર નિંદ્રા માંથી જાગે અને આ નેશનલ હાઈવે નું કામ તાત્કાલિક ધોરણે શરૂ કરાવે તેવી લોક માંગ ઉઠી છે.