વાવડીમાં ગળેફાંસો ખાઇ યુવાનનો આપઘાત

પોલીસે વિગતો આપતા જણાવ્યું હતું કે વાવડી માં આવેલ નારણભાઈ સોલંકી ની વાડીએ રામજીભાઈ બાબુભાઈ મિયાત્રા ઉંમર વર્ષ ૩૩ રહે કંઢેરાઇ તાલુકો ભુજ એ ગળે ફાંસો ખાઈ લેતા સારવાર તળે જી.કે.જનરલ હોસ્પિટલમાં લઈ આવવામાં આવ્યા હતા સારવાર નસીબ થાય તે પહેલા તેમનું મૃત્યુ નિપજ્યું હતું પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે