ગુજરાતના ગામડાઓને સ્માર્ટ અને આદર્શ બનાવીને મહાત્મા ગાંધીની વિચારધારાને સાકાર કરવી છે -મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી

ગુજરાતના ગામડાઓને સ્માર્ટ અને આદર્શ બનાવીને મહાત્મા ગાંધીની વિચારધારાને સાકાર કરવી છે -મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી -: મુખ્યમંત્રીશ્રી : શહેરોના લોકોને પણ ગામડાઓમાં રહેવાનું મન થાય તેવી સુવિધાઓ ગામડાઓમાં રાજ્ય સરકાર ઊભી કરી રહી છે – બાદલપરાના લોક સેવક ધાનાભાઇ બારડ અને બારડ પરિવારનું પ્રજા પ્રત્યેનું કર્તવ્ય – સમર્પણ સૌને પ્રેરણા આપે છે – ગીર સોમનાથનું બાદલપરા ગુજરાતનું આદર્શ અને રળિયામણું ગામ બન્યું તેના મૂળમાં સમરસતા અને મહિલાઓનું નેતૃત્વ છે:- મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણી – ગીરની હિરણ નદીને ૧૧ કિલોમીટર સુધીનાં નદી પટ વિસ્તારમાં ઊંડી ઉતારાશે – ગીર સોમનાથના બાદલપરામાં બારડ પરિવાર દ્વારા નિર્મિત વિવિધ લોકસેવાના પ્રકલ્પોનું લોકાર્પણ અને રાજ્ય સરકારના ડિઝાસ્ટર મેનેજમેન્ટના સાયકલોન સેન્ટરનું ખાતમૂહૂર્ત કરતાં મુખ્યમંત્રીશ્રી