Skip to content
મે.પોલીસ મહાનિરીક્ષક સાહેબ શ્રી સુભાષ ત્રિવેદી સા.બોર્ડ૨ રેન્જ ભુજ તથા શ્રી પરીક્ષીતા રાઠોડ સા.પોલીસ અધિક્ષક પુર્વ કચ્છ ગાંધીધામ નાઓએ પુર્વ-કચ્છ જઠલ્લામાં નાસતા ફરતા આરોપીઓને પકડી પાડવાની ડ્રાઇવ રાખેલ હોય જે સુચના સંદર્ભે ઇન્ચાર્જ નાયબ પોલીસ અધિક્ષક અંજાર ના થી વી.આર,.પટેલ સા.ના માર્ગદર્શન હેઠળ ગાંધીધામ બી ડીવીજન પોલીસ સ્ટેશન પ્રોહી ગુ.૨.નં. 33/૨૦૧૯ પ્રોહી કલામ ૬૫એ,ઈ,૧૧૬બી,૮૧,૯૮(૨) મુજબના ગુના કામેના નાસ્તા ફરતા આશોપી કાનજી ઉર્ફે કાનો ડાયાભાઇ સુઢા રહે. સેક્ટ૨ ૬ પ્લોટ નંબર ૩૯૬ ગણેશનગચ ગાંધીધામ વાળાને પકડી પાડવા ટીમો બનાવી મજકુ૨ને શોધી કાઢી પડડી પાડી ગુના કામે તેની ધરપકડ કરી કાયદેશર કાર્યવાહી કરવામાં આવેલ છે