મે.શ્રી પોલીસ મહાનિરીક્ષક શ્રી શુભાષ ત્રીવેદી સાહેબ સરહદી રેન્જ ભુજ તથા પોલીસ અધિક્ષક શ્રી સૌરભ તોલંબીયા સાહેબ તથા નાયબ પોલીસ અધિક્ષક શ્રી જે.એન.પંચાલ સાહેબ ભુજ વિભાગ ભુજ નાઓએ ગેરકાયદેસર રીતે થતા ગૌવંશ પશુ કતલના કેસો શોધી કાઢવા માટે આપેલ માર્ગદર્શન અને સુચના આધારે ભુજ શહેર બી.ડીવી.પો.સ્ટેના પો.ઈન્સ. આર.એન. ખાંટ સાહેબ નાઓના માર્ગદર્શન હેઠળ ગઈ તા.૨૪/૦૧/૨૦૨૦ ના રોજ પો. સ્ટે. હાજર હતા તે દરમ્યાન પો.હેડ કોન્સ. શિવરાજસિંહ પી. રાણા નાઓને બાતમી હકીકત મળેલ કે, લતીફ અબ્દુલ્લા મમણ રહે. ભીડનાકા બહાર,મમણ ફળીયુ,ભુજ વાળો ગૌવંશ માસનુ ગેરકાયદેસર બીજેથી મંગાવી વેચાણ કરતો હોય તેવી સચોટ અને ભરોસાપાત્ર બાતમી આધારે લતીફ અબ્દુલા મમણ ના ધરે રેઈડ કરતા તેના રહેણાંક મકાનેથી ગૌવંસ માંસ ૪૦ કી.લો. કિ.રૂ.૨,૦૦૦/- તથા સાધનો કી.રૂ।.૦૦/- ના મુદામાલ સાથે પકડી પાડેલ અને તેના ધરે ગૌવંશ ખરીદ કરવા આવેલ ઈસમો (૧) તોસીફ દાઉદ ભોરીયા રહે.રતીયા મસ્જીદની પાછળ,ત.ભુજ તથા (૨) મુસ્તાક ઈસાક કાતીયાર રહે.કેમ્પ એરીયા,ભુજ વાળાઓને પકડેલ અને આજરોજ સદર ઉપરોકત ગૌવંશ માસનુ એફ.એસ.એલ. અધિકારીશ્રી પી.પી. મકવાણા રાજકોટ નાઓએ અભિપ્રાય આપેલ કે, સદર માંસ ગૌવંશનુ હોય જેથી ભુજ શહેર બી. ડીવી.પો.સ્ટે. ફ.ગૂ.૨.નં.૯ર/ર૨૦ ઈ.પી.કો. કલમ. ર૯૫(એ),૪૨૯,૧૧૪ તથા ગુજરાત પશુ સુરક્ષા અધિનીયમ ર૦૧૭ ની કલમ.૫(૧),(૧5),(ખ),(૧),૮(૨),(૪) તથા પશુ પ્રત્યે ઘાતકીપણુ અટકાવવાની કલમ. ૧૧(એલ) મુજબનો ગુનો રજીસ્ટર કરી ઉપરોકત આરોપીઓને અટક કરી આગળની તપાસ પો.સબ ઈન્સ. બી.પી.પાતાણી સાહેબનાઓને સોંપેલ છે.