શ્રી સુભાસ ત્રિવેદી સાહેબ આઇ.જી.પી.શ્રી, સરહદી રેન્જ ભુજ તથા મહે. પરીક્ષિતા રાઠોડ સાહેબ, પોલીસ અધિક્ષકશ્રી, પૂર્વ કચ્છ, ગાંધીધામ નાઓની સુચના મુજબ નાસતા-ફરતા આરોપીઓ પકડવા ચુચના અન્વયે પેટ્રોલીંગમા હતા, દરમ્યાન પો.સ.ઇ. શ્રી એમ એસ.રાણા નાઓને ખાનગી રાહે હકિકત મળેલ કે,અંજાર પોલીસ સ્ટેશનના ગુ ર નં ૫૩૯૭/૧૯પોૃહી કલમ ૬૫એ ઈ ૧૧૬ બી ૮૧ મુજબ ના નાસતા-ફરતા આરોપી ???સલીમ અધાભાઈ કટીયા ઉ વ ૩૪ રહે ખીરસરા તા.અંજાર વાળો દુધઈ બસ સ્ટેશન પાસે હાજર છે જે મળેલ બાતમી ને આધારે મજકુર ની તપાસ કરતા મળી આવતા 26/01/2020 પકડી કાયદેસર કાર્યવાહી કરી અંજાર પો.સ્ટે. ખાતે સોંપવામાં આવેલ છે