Skip to content
ભાવનગર રેન્જ ડી.આઈ.જી.પી.શ્રી અશોક કુમાર સાહેબ અને બોટાદ જીલ્લા પોલીસ વડા શ્રી હર્ષદ મહેતા સાહેબ તરફથી આપવામાં આવેલ નાસતા-ફરતા આરોપી પકડવાની સુચના અન્વયે બોટાદ વિભાગીય પોલીસ અધિકારીશ્રી રાજદિપસિંહ નકુમ સાહેબ ના માર્ગદર્શન હેઠળ બોટાદ પોલીસ સ્ટેશનના પોલીસ ઈન્સપેક્ટર શ્રી આર.બી.કરમટીયા તથા H.C. રાજુભાઈ.એ. જાદવ નાઓએ બોટાદ પોલીસ સ્ટેશન ફસ્ટ.ગુ.ર.નં-૧૦૮/૨૦૧૯ આઇ.પી.સી.કલમ-૪૬૫,૪૬૭,૪૬૮,૪૭૧,૨૭૯ તથા એમ.વી.એક્ટ કલમ-૧૭૭,૧૩૪ ના કામનો નાસતો ફરતો આરોપી નરેન્દ્ર ઉર્ફે નરૂ લાલજીભાઈ મકવાણા જાતે-અનુ જાતી ઉ.વ.૩૧ રહે-બોટાદ સાળંગપુર રોડ ટાઢાની વાડી તા.જી.બોટાદવાળાને બોટાદ સરકારી હાઈસ્કુલ પાસેથી પકડી પાડી પ્રશંસનીય કામગીરી કરેલ છે.