Breaking News Crime Kutch માંડવીમાં આંકડાનો જુગાર રમાડતા એક શખસ પકડાયો Kutch Care News February 4, 2020 માંડવી પોલીસે જણાવ્યું હતું કે સાંજીપડી ચોકમાં ચાની દુકાન પાસે વસંત જેરામગોર ગોસ્વામી વરલી મટકાનો જુગાર રમાડતા પોલીસે રેડ પાડીને આરોપીને રોકડા રૂપિયા 3920 સાથે ઝડપી પાડયો હતો તેમની સામે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે Post navigation Previous: ગેર કાયદેસર નશાયુકત ગાંજાનું વેચાણ તથા વહન કરતા બે ઇસમોને ગાંજાના જથ્થા સાથે પકડી પાડતી સુરેન્દ્રનગર એસ . ઓ . જી . તથા પાણશીણા પોલીસNext: સાપેડા પાસે ટ્રક અડફેટે બાઇકચાલક યુવાનનું મોત More Stories Breaking News India કેન્દ્રિય કેબિનેટના ઉર્જા વન નિર્ણયો Kutch Care News August 1, 2026 Breaking News India પાકિસ્તાને મોદીને આપ્યું આમંત્રણ Kutch Care News August 1, 2026 Breaking News સ્પેનમાં ઘૂસવાના પ્રયાસમાં આફ્રિકાના 34 હિજરતી ના મૃત્યુ Kutch Care News August 1, 2026