ગાંધીધામમાં આધેડને હિસાબ માટે બોલાવીને ચાર શખ્સોએ માર માર્યો

બી ડિવિઝન પોલીસે જણાવ્યું હતું કે અંબિકા પાર્કિંગમાં પ્રેમકુમાર પારસ રામરાય ઉંમર વર્ષ 47 પોતાની ટ્રકનાં હિસાબ માટે આરોપી લક્ષ્મીનારાયણ વર્મા અને તેની સાથેના ત્રણ શખ્સોએ બોલાવીને ધોકા થી માર મારી જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી પોલીસે ચારેય આરોપીઓ સામે ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે