ક્યાં છે દારૂ બંધી ? ભુજ શહેર માં દારૂની ખાલી બોટલો જોવા મળી

આમ તો રાજ્યમાં દારૂબંધી છે. તેમ છતાં છાનેખુણે ખુલ્લે આમ દારૂ મળી જાય છે. તેમાં હાલતો લોકડાઉન હોવા છતાં ઊંચાભાવમાં પણ પ્યાસીઓને શરાબ મળી જાય છે. ભુજના હિલ ગાર્ડન ની બાજુના અંગ્રેજી દારૂની ખાલી બોટલો અને તેના ખાલી ખોખાઓ નજરે પડ્યા હતાં શરાબની બોટલ અંગે પોલીસ તપાસ કરે તો ચોંકાવનારા તથ્યો બહાર આવી શકે છે.

રિપોર્ટ બાય : તેજસ પરમાર – ભુજ