ગૌ શાળા પાંજરા પોળના સંચાલકોએ કલેક્ટરને આવેદન પત્ર આપતી વખતે સોસિયલ ડિસ્ટન્સનો છેદ ઉડાવ્યો

ગૌ શાળા પાંજરા પોળના સંચાલકો છત્રી લઈને કલેક્ટર કચેરીએ રજૂઆત કરવા આવી પોહચયા હતા કરછમાં દાનની આવક બંધ થતાં પશુ ધનન્નો નિભાવ મુશકેસલ છે.સબસિડી જૂન જુલાઇ સુધી લંબાવવા કલેક્ટરને રજૂઆત કરવામાં આવી હતી તો આ વેળાએ સંચાલકોમાં કોઈ સોસિયલ ડિસ્ટન્સ જોવા મળ્યું નથી રજૂઆત કરતી વેળાએ આ નિયમથી જાણે તેઓ અજાણ હોય તેમ ટોળું વાળીને એકઠા થયા છે જે તમે જોઈ શકો છો

રિપોર્ટ બાય : તેજસ પરમાર – ભુજ