ખાવડા ગામ માં વરસાદ સાથે પવન લાગતા દુકાનોના છાપરા ઉડયા

છેલ્લા ત્રણ દિવસથી નિસર્ગ વાવાઝોડા ની અસર વચ્ચે વરસાદ ના ઝાપટાં પડયાં પડી રહ્યા છે ત્યારે આજે પણ મેઘરાજા એ મહેર કરી હોય અવિરત વરસાદ ના ચાલુ છે ત્યારે ખાવડા ગામે વરસાદની સાથે ભારે પવન લાગતા અનેક દુકાનો ના છાપરા ઉડતા જોવા મળ્યા હતા સદ નસીબે કોઇ જાનહાની થઈ નથી