કરછ માં કોરોના કહેર યથાવત આજે વધુ એક કોરોના પોઝીટીવ કેસ નોંધાયો

આજ રોજ કરછ જીલ્લામાં વધુ એક કોરોના પોઝીટીવ કેસ નોંધાયેલ છે. જેની સાથે કરછ માં કુલ કોરોના પોઝીટીવ કેસ ૯૧ પર પોહચયો છે.આજે પોઝીટીવી આવેલા કેસ માં અર્જુનભાઈ રમેશભાઈ મકવાણા ઉમર વર્ષ ૨૫ અંજાર ના રહેવાસી નો રિપોર્ટ પોઝીટીવ આવેલ છે