ભુજ શહેર એ ડિવિજન પોલીસ સ્ટેસન બાતમી હકીકત આધારે વીડી હાઇસ્કૂલ પાસેથી ભારતીય બનાવટની વિદેશી દારૂની અલગ અલગ બ્રાન્ડ ની ૧૨ બોટલો સાથે જય બકુલભાઈ ઠક્કર ઉ.વ.૨૧ રહે.જૂના રેલ્વે સ્ટેસન પાસે પુસકર્ણનાથનો વાડો આત્મારામ રોડ ને કુલ કિમત ૧,૬૭,૧૯૫/-ના મુદામાલ સાથે પકડી પાડી આગળની કાર્ય વાહી હાથ ધરી છે