ઓખા હાઇવે ઉપર હઠીલા હનુમાન ની સામે ગમખ્વાર અકસ્માત

આજરોજ દેવભૂમિ દ્વારકાના ઓખા હઠીલા હનુમાન મંદિર ની સામે બે ટુ વ્હીલર ગાડી સામ સામે હાઇવે રોડ પર ગમખ્વાર અકસ્માત સર્જાયેલો હતો જેમાં એક એકટીવા ગાડી નંબર:GJ10CD5824 અનેસામે સાઈન ગાડી નંબર:GJ37C7757 જેમાં ત્રણ ઈસમોને ઈજા થયેલી હતી એમાંનો એક યુવકને ને અમદાવાદ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવેલ છે જે હાલમાં સીરીયસ છે બાકી બે શખ્સોને મામૂલી ઇજા થવા પામી હતી

રીપોર્ટ :લલિત ટી શીગંડીયા
દેવભૂમિ દ્વારકા ઓખા