આધોઇની દુકાનમાં આગથી સામગ્રી સળગીને ખાખ

ભચાઉના આધોઇના ઉદેપુર વિસ્તારમાં આવેલી દીપ કોલ્ડડ્રિક્સ એન્ડ જનરલ સ્ટોરમાં આગ લાગી હતી. શોટ સકર્કિટના કારણે આગ લાગી હોવાનું અનુમાન છે. આગના કારણે દુકાનમાં સામગ્રી સળગીને ખાખ થઇ ગઇ છે. સામખિયાળી પોલીસે પંચનામુ કર્યું હતું.