ભુજ શહેરના સંજયનગરી બ્લોચ ફળિયા પાસે એક શખ્સને દારૂ પીવાની ના કરતાં પથ્થર વડે હુમલો

તા.૧.૧.૧૮ : નો બનાવ

ભુજ શહેરના સંજયનગરી બ્લોચ ફળિયા પાસે અકબર અલાઉદિન બ્લોચ નામના શખ્સે બાઈયાબાઈ ઓસમાણ બ્લોચના ફળિયામાં આવી દારૂપીને બોલવા માટે આવતો હોય જે બાબતે બાઈયાબાઈ ઓસામણ બ્લોચના પતિએ તેને ઠપકો આપતા અકબર અલાઉદિન બ્લોચે મનદુ:ખ રાખી તે ઉશ્કેરાઈ ને માં-બેન સમી ભૂંડી ગાળો આપી બાજુમાં પડેલ પથ્થર ઉપાડીને બાઈયાબાઈ ઓસમાણ બ્લોચના પતિને મારવા જતાં બાઈયાબાઈ ઓસમાણ બ્લોચ વચ્ચે પડતાં તેમને ડાબા હાથમાં કોડાના ભાગે ફેક્ચર જેવી ઇજાઓ કરી ગુન્હો કર્યો. ત્યાર બાદ ભુજ બી ડિવિઝન પોલીસે તે શખ્સને ઝડપી પાડ્યો.

વધુ અપગ્રેડ માટે જોતાં રહો કચ્છ કેર tv ન્યૂઝ અમારો ચેનલ ઉષા કેબલ ઉપર ૨૪ કલાક લાઈવ પ્રશારણ ચાલુ છે અને gtpl ઉપર ચેનલ નંબર ૭૨ અને ૭૩ ઉપર રાત્રે ૮:૦૦ થી ૮:૩૦ અને ૧૦:૩૦ થી ૧૧:૦૦ ચાલુ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *