આજે કરછમાં વધુ બે કોરોના પોઝીટીવ કેસ નોંધાયા

આજ રોજ તા.૧૧/૦૬/૨૦૨૦ ગુરુવાર ના કરછ જીલ્લામાં વધુ બે કોરોના પોઝીટીવ કેસ નોંધાયા છે જેમાં ગાંધીધામ ના શાંતિ રોય તેમજ અંજાર ના થારાદારા ધવલ દેવજીભાઈ નો સમાવેસ થાય છે