ઓહો ફરી વાર તંત્ર ની નબળી કામગીરી આવી સામે

  હોસ્પિટલ રોડ થી લાલ ટેકરી તરફ જતાં V H પટેલ ની  હોસ્પિટલ ની  બાજુમાં રોડ બેસી જતાં ત્યાના નાગરિકો દ્વારા પથર મૂકી અને જે અહી થી પસાર થતાં રાહદારીઓ ને કોઈ જાનહાનિ ના થાય તે માટે પથર રાખવા માં આવ્યા અને  ટુકસમય પહેલાજ  આ રોડ ની કામગીરી કરવા માં આવી હતી હજુ તો વરસાદ સરખું સરૂ થયો નથી અને ભુજ શહેર ના રસ્તાઓ ની હાલત બતાવે છે કે તંત્ર ની કેટલી નબળી કામગીરી હસે ?       (રીપોટ બાય તેજસ પરમાર )