ભુજ ના સ્વામીનારાયણ મંદિર માં નાગ દેવતા દેખાયા

ભુજ ના સ્વામિનારાયણ મંદિરના પરિસર  માં નાગ દાદા દેખાતા હરિ ભક્તો માં દોડધામ મચી હતી તુરંત મંદિર ના સંત શ્રી દોડી આવતા પોતાના હાથેજ  નાગ દાદા ને કોથરા માં પૂરી સુરક્ષિત જગ્યાએ છોડવા માં આવ્યો હતો