ભુજના હંગામી બસ સ્ટેશનમાં શોસિયલ ડિસ્ટન્સ ના ઊડ્યાં ધજાગરા

સુઆ બાબતે એસટી તંત્ર ને જાણ નહીં હોય ? સરકાર દ્વારા જાહેરનમાં મુજબ માસ્ક અને શોસિયલ ડિસ્ટન્સ ફરજિયાત નિયમ નું પાલન કરવામાં આવે તેવી તંત્રને તકેદારી રાખવા જણાવવામાં આવેલ છે છતાં આમ પ્રજામાં શોસિયલ ડિસ્ટન્સ નું નિયમ ની એશિકી તેસી જોવા મળી રહી છે ?
હાલ માં જે ભારત સરકાર ની ગાઈડ લાઇન મુજબ અનલોક 1 ની અમલવારી કરવા માં આવી છે કોઈપણ અધિકારી હોય કે પછી આમ પ્રજા હોય શોસિયલ ડિસ્ટન્સ માસ્ક અને નિયમ પાળવા માં આવે તેમ છતાં ભુજના હંગામી બસ સ્ટેસનમાં શોસિયલ ડિસ્ટન્સ ના નિયમ નું પાલન થતું નથી તે આપ જોઈ સકો છો હાલ માં જે આપણાં ભારત ની પરિસ્થિતી ને જોવા માં આવેતો કોરોના કહેર ના કારણે કેટલી મોત થઈ ગઈ છે અને રોજે રોજ કેટલાક કેસો સામે આવે છે તો આપણાં કચ્છ માં પણ રોજ નવા કેસ આવે છે તો સુ આમ પ્રજા ને કોરોના નું ડર નહી હોય ?